74મા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી સમગ્ર દેશમાં ઉજવવા મા આવ્યો હતો જેમાં વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામની પ્રાથમિક શાળા માં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું
આ પાવન પ્રસંગે મામલતદાર,ટી.ડી.ઑ , સામાજિક કાર્યકર્તા , અનેક મહાનુભાવો તેમજ તાલુકાના પદાધિકારીઓ સહિતના તલાટી કમ મંત્રી સહિતના અધિકારીઓ ની વિશિષ્ઠ ઉપસ્થિતિ રહી હતી, આ કાર્યક્રમ મા પ્રાથમિક શાળા ના વિધાર્થીઓ એ સાંસ્ક્રુતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા નાની નાની બાળાઓ એ સ્વાગત ગીત રજૂ કરી સૌઓને મંત્ર મુગ્ધ કર્યા હતા
અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર