Latest

74મા પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી ચમારડી ગામે પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવ્યો

74મા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી સમગ્ર દેશમાં ઉજવવા મા આવ્યો હતો જેમાં વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામની પ્રાથમિક શાળા માં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું

આ પાવન પ્રસંગે મામલતદાર,ટી.ડી.ઑ , સામાજિક કાર્યકર્તા , અનેક મહાનુભાવો તેમજ તાલુકાના પદાધિકારીઓ સહિતના તલાટી કમ મંત્રી સહિતના અધિકારીઓ ની વિશિષ્ઠ ઉપસ્થિતિ રહી હતી, આ કાર્યક્રમ મા પ્રાથમિક શાળા ના વિધાર્થીઓ એ સાંસ્ક્રુતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા નાની નાની બાળાઓ એ સ્વાગત ગીત રજૂ કરી સૌઓને મંત્ર મુગ્ધ કર્યા હતા

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *