Latest

આબુરોડ બ્રહ્માકુમારી ખાતે દાદી પ્રકાશમણીની પુણ્યતિથી પર જિલ્લાના પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું

સમગ્ર વિશ્વમાં બ્રહ્માકુમારીનું હેડ ક્વાર્ટર આબુરોડ તળેટી ખાતે શાંતિવન પરિસર મા દાદી પ્રકાશમણી ની પુણ્યતિથી પર આજે સવારે આબુરોડ ખાતે સિરોહી જીલ્લા અને દાંતા તાલુકાના મીડિયાકર્મીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી ના મીડિયાવીંગ ના હેડ કરુણાભાઈ, કોમલ ભાઈ સહિતના લોકો દ્વારા મિડીયા કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આજે અંદાજે 200 કરતા વધુ પત્રકારો આબુરોડ ખાતે આવ્યાં હતા અને રજીસ્ટ્રેશન પક્રિયા પુર્ણ થયા બાદ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા મિડીયાકર્મીઓને માહીતીગાર કરાયા હતા.દાંતા થી જ્વલંત સમાચાર ના તંત્રી રાજેશકુમાર જોષી ખાસ હાજર રહ્યા હતા અને સંસ્થા દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 383

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *