Latest

AAP મહિલા વિન્ગ દ્વારા રક્ષાસૂત્ર કાર્યક્રમ કરી રક્ષાબંધન ના પવિત્ર તહેવાર ની ઉજવણી કરી

આપ પ્રદેશ મહિલા પ્રમુખ જૂનાગઢ ખાતે જૂનાગઢ ટિમ સાથે રક્ષાબંધન તહેવાર પાર્ટી ના ભાઈઓ ને રાખડી બાંધી ઉજવીયો

સમગ્ર ગુજરાત માં રક્ષાબંધન ના પવિત્ર દિવસે રક્ષાસૂત્ર પાર્ટિ પરિવાર ના ભાઈઓ ને બાંધી ને તહેવાર ની ઉજવણી કરી

આમ આદમી પાર્ટી પરિવાર માં દરેક જિલ્લ માં જિલ્લા મહિલા ટિમ દ્વારા જિલ્લા ના દરેક હોદેદાર-કાર્યકર્તા ભાઈઓ ને રાખડી બાંધી AAP પાર્ટી પરિવાર ના ભાઈઓ ની રક્ષા કરવાની પ્રભુ ને પ્રાર્થના કરી અને આ પાવન તહેવાર ને ઉજવીયો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન

અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં…

1 of 604

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *