Latest

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની રાધનપુર સાતલપુર અને વારાહી ની સંયુક્ત બેઠક મળી..

રાધનપુર,સાતલપુર અને વારાહી તાલુકાના પ્રમુખ સહિત કારોબારી સભ્યોની સવૉનુંમતે વરણી કરાઈ.

પાટણ તા. 11
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી ની રાધનપુર સાતલપુર અને વારાહી ની સંયુક્ત બેઠક મંગળવારના રોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડીયા
,પ્રદેશ પ્રભારી બાબુલાલ ચૌધરી, પ્રદેશ સંયોજક મીનાજભાઈ મલીક, પ્રદેશ સહ સંયોજક ભાવેશભાઈ મુલાણી ની રાહબરી હેઠળ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા,પાટણ જીલ્લા પ્રમુખ યશપાલ સ્વામી, મહામંત્રી વિજયભાઈ પરમાર ની ઉપસ્થિત મા રાધનપુર સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી.

રાધનપુર સર્કિટ હાઉસ ખાતે આયોજિત અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની રાધનપુર સાતલપુર અને વારાહી ની સંયુક્ત બેઠકમાં તાલુકા ઓના પ્રમુખ સહિત ના હોદ્દેદારો ની સવૉનુંમતે વરણી કરવામાં આવી હતી.

જેમાં પાટણ જિલ્લાના મંત્રી તરીકે નાથાલાલ ઠાકોર,રાધનપુર તાલુકાના પ્રમુખ તરીકે મનોજભાઈ ભોજક, મહામંત્રી બાબુ
લાલ પરમાર,ઉપ પ્રમુખ જયંતીભાઈ જોષી, રમેશભાઈ ઠાકોર,મંત્રી દિનેશભાઈ સાધુ, પ્રહલાદભાઈ ઠાકોર, ખજાનચી વસંતલાલ સથવારા, આઈ ટી વિભાગ જગદીશ પંચાલ, સંકલન સલાહકાર નવીનભાઈ પોરાણીયા, કારોબારી સભ્યોમાં ચંદ્રકાંત કંસારા અનિલ રામાનુજ મહમદખાન બલોચ ભરત સથવારા ચેતન પંચાલ મહેશ પરમાર રમેશભાઈ ઝાલા રહીમભાઈ બલોચ ની સવૉનુંમતે વરણી કરવામાં આવી હતી.

જયારે સાતલપુર વારાહીના પ્રમુખ તરીકે પ્રકાશભાઈ સોની ઉપપ્રમુખ મનુભાઈ ઠક્કર અને શંકરભાઈ ચૌધરી ની વરણી કરાતા ઉપસ્થિત રાધનપુર સાતલપુર અને વારાહીના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા અને વેબ ન્યૂઝના પત્રકાર મિત્રોએ તાળીઓના ગડગડાટ થી સૌને વધાવી એકબીજાનું મોઢું કરી શુભેચ્છાઓ પાઠવી હતી

રાધનપુર સાતલપુર અને વારાહી ના અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના નવનિયુક્ત પ્રમુખ સહિતના તમામ સભ્યોને તેઓના નિમણૂક પત્રો ગુજરાત પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા અને પાટણ જિલ્લા પ્રમુખ યશપાલ સ્વામીના વરદ હસ્તે એનાયત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *