Latest

અંબાજી પાસે ટ્રેલરનો અક્સ્માત, કોઇ જાનહાની નહીં

અમિત પટેલ અંબાજી

અંબાજી પાસે આજે સવારે અંબાજી થી ખેડબ્રહ્મા માર્ગ પર અંબાજી તરફથી જઈ રહેલું મોટા ટ્રેલર નો અકસ્માત સર્જાયો હતો. જેના પગલે હાઇવે માર્ગ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. અકસ્માતના પગલે 108 ,ફાયર અને અંબાજી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજી તરફથી ખેડબ્રહ્મા તરફ જઈ રહેલા અકસ્માત ઝોન તરીકે ઓળખાતો ચીખલા ગામ પાસે કાબુ ગુમાવતા ટ્રક માર્ગ પર ઊંધો વળી ગયો હતો. ટ્રેલરમાં બેસેલા બે લોકોના બચાવ થયો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *