આણંદ સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે યોજાયેલા આ પ્રાર્થના સભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ સાંસદ દિલીપ પટેલ, નયા પડકાર ના તંત્રી અને પૂર્વ સાંસદ દિપકભાઈ સાથી, ધારાસભ્યો પંકજ દેસાઈ,અર્જુનસિંહ ચૌહાણ , યોગેન્દ્રસિંહ પરમાર (ઠાસરા), કલ્પેશભાઈ પરમાર (માતર ),યોગેશભાઈ પટેલ (આણંદ) કમલેશભાઈ પટેલ (પેટલાદ) કનુભાઈ (સાણંદ) સંજયસિંહ મહીડા(મહુધા) પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જનકભાઈ બગદાણા વાળા,પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર, પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ રાવલ, કેસરીસિંહ સોલંકી,પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ, દિવ્ય સમાચારના તંત્રી દશરથભાઈ પ્રજાપતિ, ચરોતર અવાજના અમિતભાઈ પરમાર,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, ભાજપ મહામંત્રી જગતભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા, પૂર્વ નગર સેવકો, હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વકીલો, પત્રકારો,GIDC ના હોદ્દેદારો, ઉદ્યોગપતિઓ વેપારીઓ, બિલ્ડરો,મહેસુલ અને પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સહિત નામી અનામી લોકોએ ઉપસ્થિત રહી હાલાણી પરિવારના ત્રણેય મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આજરોજતા૨૦મી જુન ૨૦૨૫ નેશુક્રવારે આણંદખાતેહાલાણી પરિવાર નાં બદરુદ્દીનભાઈ સહિત 3મૃતકો ને શ્રધ્ધાંજલિ આપવા પ્રાર્થનાસભા યોજાઈ
Related Posts
Adheip Bakshi Elevated to Sales Director at Ascenta
10th April 2026, Mumbai: Ascenta has announced the elevation of A co-founder…
નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખેડુત મહિલાઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈન માટેનો પ્રથમ ટોલ ફ્રી નંબર લોન્ચ કરાયો
નવસારી, સંજીવ રાજપૂત, એબીએનએસ:નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખાવડા આઇવી (સી)…
ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી
ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…
પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું
પત્રકારોના હિત, સુરક્ષા અને એકતા માટે મજબૂત સંકલ્પ; પત્રકારોને 10 લાખના વીમા કવચ…
ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
પોરબંદર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ (ICGS) શૌર્ય, એક ઓફશોર…
પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
10 લાખ અકસ્માત વીમા ના ફોર્મ ભરવા,પ્રવાસ કરવા અને વહેલીતકે અધિવેશન યોજવા થયો…
ગુજરાતમાં પોક્સો એકટ અંગેની માહિતી આપતો “સુરક્ષિત ભારત મિશન” અભિયાનનો થશે પ્રારંભ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણ…
જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના જામનગર…
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘કુમાર છાત્રાલય’નું કરાયું લોકાર્પણ
ગ્રામીણ, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને…
રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત
છત્રાલ ગામના યુવાને ગીતા જ્ઞાનના પ્રચારમાં આપેલા યોગદાન બદલ રાજ્યસ્તરે ગૌરવપૂર્ણ…
















