Latest

સમસ્ત વૈષ્ણવ સમાજ અને એપેક્ષ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

આજના સમસ્ત વૈષ્ણવ સમાજ  અને એપેક્ષ હોસ્પિટલ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ માં સૌ વૈષ્ણવોએ ઉમળકાભેર સમયસર આવીને
ફ્રી સેવાનો પ્રભુ ક્રૃપા થી અનન્ય લાભ લીઘો તથા સહુ નિષ્ણાત ડોક્ટરોની ટીમ તથા સર્વ સ્ટાફ ના સભ્યોએ પણ ઉત્સાહથી સહકાર આપ્યો હતો .

આજના આ સફળ આયોજનને નિમિત્ત બનાવનાર મુખ્યત્વે ડો.પિયુષકાકા , શ્રી ભરતભાઈ શેઠ, શ્રી ભરતભાઈ શાહ , શ્રી અનીશભાઈ પરીખ , શ્રી કિરણભાઈ મજમુદાર , શ્રી કલ્પેશભાઈ અને ઘણા ઉત્કૃષ્ટ વૈષ્ણવજનો ની સુચક હાજરીથી ડો. કેતનભાઈ અને રુપાબેને સહર્ષ લાગણી અને સેવાના ભાવની ખુશી અંતરથી આભાર માની પ્રગટ કરી હતી.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના દૂર-દરાજના અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસ મળતી થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતમાં વધુને વધુ અંતરિયાળ વિસ્તારના ગામોને વડાપ્રધાન…

1 of 556

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *