Latest

અરવલ્લીઃઅક્ષર નર્સિંગ કોલેજ ભિલોડા ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં શપથ સમારોહ યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભિલોડા સ્થિત આર.જી.બારોટ એજ્યુકેશન કેમ્પસમાં ખાતે અક્ષર સ્કુલ ઓફ નર્સિંગ કોલેજ મા ભિલોડા વિધાનસભાના પ્રજાવત્સલ ધારાસભ્ય પી.સી. બરંડાના અધ્યક્ષસ્થાને ANM અને GNM ના પ્રથમ વર્ષ ના વિધાર્થિઓનો શપથ સમારોહ યોજાયો હતો

જેમાં ભિલોડા મંડલ પ્રમુખ કાંતિભાઈ પટેલ, ભિલોડા તાલુકા પંચાયત પક્ષના નેતા ધનજીભાઈ નિનામા, સમાજસેવા ટ્રસ્ટના પ્રમુખ કિર્તીભાઇ બારોટ, કેમ્પસ ડાયરેક્ટર મિતુલભાઈ બારોટ, યુવા મોરચાના મહામંત્રી અને કેમ્પસ ડાયરેક્ટર દેવાંગભાઈ બારોટ, ટ્રસ્ટીગણ, આચાર્ય, અધ્યાપકો, વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય પી.સી. બરંડાએ વિધાર્થીઓ સાથે ભોજન લીધું અને વાર્તાલાપ કરી શિક્ષણ થકી સમાજ અને દેશને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું અને સર્વે વિદ્યાર્થીઓને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદની ૧૪૭મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી…

ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા રાજયના ઝોન ૮ના ડાયરેક્ટરશ્રીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથની મૂલાકાત લીધી

ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા રાજયના ઝોન ૮ના ડાયરેક્ટરશ્રી ડે.એસ.કે.રોય, આઈ.સી.એ.આર,…

રાષ્ટ્રીય ડૉકટર્સ દિવસે રાજ્યના તમામ તબીબોની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી અભિનંદન પાઠવતા આરોગ્ય મંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ૧લી જુલાઇ રાષ્ટ્રીય ડૉકટર્સ દિવસે રાજ્યના આરોગ્યમંત્રી…

1 of 546

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *