મહેસાણા ઉદલપુર ખાતે રામ ભગવાનના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે મહેસાણા થી અયોધ્યા ધામ તક પેદલયાત્રા, સરયૂ નદી નું જળ, માટી અને શ્રી રામ ની જ્યોત લેવા 1400 કિલોમીટર ની પેદળ યાત્રા માટે પ્રસ્થાન
રામ સેવા સમિતિના કાર્યકર્તાઓ દ્વારા નીતિનભાઈ પટેલ અને રમેશભાઈ પટેલને અયોધ્યા પદયાત્રા માટે ભવ્ય સ્વાગત કરી પ્રસ્થાન કરાવ્યા
બે મહિના કરતાં વધુ સમય પેદલયાત્રા કરશે મહેસાણા ઉદેપુર રામસેવા સમિતિના પાયાના કાર્યકર્તા છે પદયાત્રી કો
સરયુ નદી કિનારે રામ સ્તોત્રમ ના 11 પાઠ કરવામાં આવશે અને દરેક પાઠની પૂર્ણાહુતિમાં એક ચાંદીનો સિક્કો સરીઓ નદીમાં અર્પણ કરવામાં આવશે
અંબાજી સરગરા સમાજના અગ્રણી ચુનીલાલ સરગરાએ પેદલ યાત્રિકોનું ખેચ પહેરાવી સ્વાગત કર્યું
શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા પદયાત્રીઓને શ્રીફળ આપી યાત્રાધામ અંબાજી થી આગળની યાત્રા અયોધ્યા માટે પ્રસ્થાન કરાવી
રિપોર્ટ અંબાજી પ્રહલાદ પૂજારી