ભાવનગર જિલ્લાની ગારીયાધાર 108 એમ્બ્યુલન્સમાં સવારે 5 વાગ્યે પચ્છેગામ પાડી વિસ્તારનો કેશ આપતા 108 ઘટનાસ્થળે પહોંચેલદર્દી ને વાડી વિસ્તારમાં રહેતા હતા.અને વરસાદી વાતાવરણ હતુ .
દર્દી શારદાબેન રમેશભાઈ બળદ ગાડીમા બેસીને આવતા હતા ત્યાં અચાનક ડિલીવરી નો દુખાવો ઉપડતા 108ના ઈ એમ ટી. ડાભી અજયભાઈ અને પાયલોટ ગોહિલ ચેતન સિહ એમ્બુલન્સની સાઇડની ફોક્સ ગાઈટ શરૂ કરીને બાળદગાડામાં જ ડિલીવરી કરાવી ડિલીવરી બાદ દદીને ચક્કર ધૂજારી અને લોહિ વહન હોવાથી ઇએમટી અજય ભાઈએ તાત્કાલીક હેડ ઓફિસ પર રહેલ ડોક્ટરની સલાહ લઈને તાત્કાલિક ઓકસીજન; ઇન્જેક્શન ; પ્રવાહિ બોટલ વગેરે સારવાર શરૂ કરી અને માતા બાળકનો જીવ બચાવેલ અને સરકારી હોસ્પીટલ ગારીયાધાર લઈ ગયેલ સગાવ્હાલા તથા ખેડૂતભાઈ એ 108નો આભાર માનેલ
૨૪ કલાકમાં ઇએમટી ડાભી અજયભાઈએ અને પાયલોટ ગોહિલ ચેતન સિહે અલગ અલગ ગામ ડમરાળા અને પચ્છેગામે ઘટનાસ્થળ પર કીટીકલ ડિલીવરી કરાવેલ અને માતા બાળકને સારવાર આપેલ
આમ 108 ગારીયાધાર ની ટીમસતત અવારનવાર સરાહનીય કામગીરી સતત કરતી રહે છે.
રિપોર્ટર મહેશ ગોધાણી ગારીયાધાર