Latest

બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પહોંચ્યા માં આંબાના ભક્તોની સેવામાં

બાલાસિનોર, સંજય ઝાલા: બાલાસિનોર તાલુકા રૂલર પોલીસ સ્ટેશન અને બાલાસિનોર પોલીસ ટાઉન દ્વારા પ્રશંસનીય કામગીરી જોવા મળી. માં અંબાના દ્વારે ભાદરવી પૂનમ નિમિત્તે જતા યાત્રાળુઓ માટે ઠંડા પાણીની બોટલ અને યાત્રાળુ ને રસ્તામાં પડતી મુશ્કેલીઓ ને પહોંચી વળવા બાલાસિનોર પોલીસ પોહચી અંબાજી જતા

માનવમહેરામણ વચ્ચે. બાલાસિનોર તાલુકા પોલીસ ની પ્રશંસનીય કામગીરી પીઆઇ મુકેશભાઈ ભગોરા દ્વારા કરવામાં આવી હતી તે દમિયાન દરમિયાન બાલાસિનોર તાલુકાના પોલીસ અને દેવ પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ અંબાજી જતા યાત્રાળુ ઓને મદદ રૂપ થઈ એક આગવી ઓળખ ઉભી કરી પોલીસ અને જનતા વચ્ચેનો પ્રેમ જોવા મળ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *