Latest

જામનગરના બેડી મરીન પો. સ્ટેશનના કર્મીઓની સજાગતાથી આગની મોટી ઘટના ટળી

જામનગર: જામનગર જુના બંદર ખાતે પડેલા કોલસામાં લાગી આગ. ભારે પવનને કારણે આગ લાગી હોવાનું જાણવા મળેલ છે. બેડી મરીન પોલીસ સ્ટેશનને આગની જાણ થતા તાત્કાલિક ફાયરને જાણ કરી બોલાવી હતી. ફાયર વિભાગ અને સ્થાનિક માછીમારોની મદદથી આગને કાબુમાં લેવાઈ.

આ ઘટના સમયે પીએસઆઈ એમ. એલ. ઓડેદરા વિપુલભાઈ વરૂ, પો. હેડ. કોન્સ રાહુલભાઈ આર. રબારી, પો. કોન્સ ગૌતમભાઈ પરમાર હાજર રહ્યા હતા અને એક મોટી દુર્ઘટના બનતા ટળી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *