કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વિપુલભાઈ ને ભારત સરકાર ના શિક્ષણ મંત્રાલય ધ્વારા પટેલ વિપુલકુમાર રમેશભાઈ (કરણપુર – હિમતનગર) ને AICTE બોર્ડ માં સલાહકાર તરીકે ત્રણ (૩) વર્ષ માટે નિમણુક આપવા માં આવી.
જેમની નિમણૂક ના સમાચાર થી બન્ને જિલ્લામાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ રાજકીય નેતાઓ સહકારી આગેવાનો સહિત ના તમામ જનતાએ ખુશી વ્યક્ત કરી અને અભિનંદન આપ્યા હતા