Latest

ભાવનગર સમગ્ર જિલ્લામાં ગાય માતામાં લંપી વાયરસ માટે સેવા એજ પરમો ધર્મ સાર્થક કરતા ઉમરાળાના યુવાનો

ભાવનગર સમગ્ર જિલ્લામાં ગાય માતામાં લંપી વાયરસ દેખાય અને વેક્સિનની જરૂર જણાય તો ઉમરાળાના ગૌપ્રેમી ગૌસેવક હરીભાઈ ભરવાડનો સંપર્ક કરવો  ઉમરાળા સહિત આજુબાજુના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ લંપી વાઇરસના ઘણા બધા કેસ જોવા મળે છે

લંપી વાયરસ માટે વેકસીન હાલ ઉમરાળાના ગૌપ્રેમી સેવાભાવી યુવાનો હરીભાઈ ભરવાડ,સંજયભાઈ રબારી, ગીરીબાપુ,આરિફભાઈ ભાઈજાન સહિતનાની ટીમ દ્વારા વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહી છે આ ટિમની સેવાકીય પ્રવૃત્તિઓ ખુબ ખુબ અભિનંદન ને પાત્ર બની રહી છે આ વેક્સિન ગાય માતાના બોડીને એન્ટીબોડી બનાવી અસર કરે છે અને લંપી વાયરસ આવતા રોકે છે

આ સિવાય હરિભાઈ ભરવાડની ટીમ જે ગાય કે ગૌવંશ માં આ વાયરસ આવી ગયો હોય એમના માટે એક અકસીર દેશી દવા ગાયના નાક વાટે આપવાની હોય છે જે લંપી વાયરસમાં અસરકારક નિવડેલ છે તો જે પણ પશુપાલકોના ગાય કે ગૌવંશ માં લંપી વાયરસના લક્ષણો જણાય એમણે હરિભાઈ ડાંભલ્યા ઉમરાળા મો.9898820311 ઉપર કોન્ટેકટ કરવો/એમણે ઘણી બધી ગાયોને આ સારવાર આપેલ છે હાલ એમની પાસે 700 જેટલા ડોઝ પડેલ છે તો ક્યાંય પણ લંપી વાયરસ વાળી ગાય કે ગૌવંશ દેખાય તો હરિભાઈ ભરવાડ ઉમરાળાનો સંપર્ક કરવો મો.9898820311

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની થઈ નક્કર કાર્યવાહી

જામનગર, એબીએનએસ: દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા…

ઘોઘંબામાં ગુંદી તાલુકાની માંગ સામે સ્થાનિકોના સખ્ત વિરોધ સાથે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બજારો બંધ રખાયા

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): તાજેતરમાં કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા…

સુરત ખાતે વાહનચાલકોને પતંગના દોરાથી બચાવવા ૫૦,૦૦૦ ‘નેક સેફ્ટી બેલ્ટ’નું વિનામૂલ્યે વિતરણ કરાયું

સુરતઃએબીએનએસ: ૨૫ વર્ષ પહેલા રોડ અકસ્માતમાં ખાસ મિત્રનું અવસાન થતા ડિસ્ટ્રીક્ટ…

હારીજ શહેરમા જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા નવીન એમ્બ્યુલન્સ વાન તથા અંતિમયાત્રા રથનું લોકાર્પણ કરાયું

એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના હારીજ શહેરના ઉદ્યોગપતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે…

1 of 571

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *