Breaking NewsLatest

ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા ગારીયાધાર મામલતદાર ઓફીસ માં જન્મ દિવસ ઉજવ્યો

ગારીયાધાર મામલતદાર કચેરી ખાતે ભાવનગરના કલેકટર દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. મામલતદાર એ કલેકટરને વાલા થવા માટે મામલતદાર ની કચેરીમાં જ “હેપી બર્થ ડે” ના ફુગ્ગા થી શણગારી. સરકારી મિલકતમાં મામલતદાર એ ઓફિસમાં કલેકટરને વાલા થવા માટે જન્મદિવસની ઉજવણી ની વ્યવસ્થા કરી હતી.

 

આ જન્મદિવસમાં સ્થાનિક ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા અને કોઈ પાર્ટી કરવા માટેની જગ્યા હોય એ રીતે કલેક્ટર ભાવનગર દ્વારા મામલતદાર ઓફિસ ગારીયાધાર માં જન્મદિવસ ઉજવવામાં આવ્યો.આ રીતે કલેકટર દ્વારા જ કાયદા નિયમો નો ખુલ્લે આમ ભંગ થતો હોય તો બીજા ને શું કરવાનું.આ અંગે કોઈ કાર્યવાહી થશે કે કેમ કે પછી નિયમો પ્રજા માટે જ છે.??

રિપોર્ટ વિજય નથવાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…

1 of 735

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *