Latest

ભિલોડા તાલુકાના કિશનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના તાલુકા આરોગ્ય કચેરી, ભિલોડાના તાબા હેઠળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,કિશનગઠમાં તારીખ. 7/9/2022 ને બુધવારના રોજ ત્રીજા આંતરરાષ્ટ્રીય દિવસ ની ઉજવણી નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કિશનગઢ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પટાંગણમાં પર્યાવરણના રક્ષણ માટે અને હવાનું પ્રદુષણ અટકાવવા માટે વૃક્ષારોપણ  મેડિકલ ઓફિસર ડો. નેહાબેન જોષીયારા,આયુષ મેડિકલ ઓફિસર ડો. યાસીન મેમણ,વનબંધુ આયુષ મેડિકલ ઓફિસર ડો. વિશાલદેવ સાહેબ દ્વારા કરાયું હતું તે દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફ,અક્ષર નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *