Latest

રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીના દ્વારા કનોરીયા કેમિકલ ના સહયોગથી ત્રણ ડસ્ટબીનના ત્રણ સેટ કુલ 9 ડસ્ટબીન આપવામાં આવ્યા

રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીના દ્વારા કનોરીયા કેમિકલ ના સહયોગથી અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ના એસી વેઇટિંગ રૂમ, નોનએસી વેટીંગ રૂમ તથા લેડીઝ વેઇટિંગ રૂમ ખાતે પેપર વેસ્ટ, ફૂડ વેસ્ટ તથા પ્લાસ્ટિક વેસ્ટ ની ત્રણ ડસ્ટબીનના ત્રણ સેટ કુલ 9 ડસ્ટબીન આપવામાં આવ્યા.

આ વિતરણ પ્રસંગે અંકલેશ્વર રેલવે સ્ટેશનના સ્ટાફ સહિત રોટરી ફેમિના પ્રેસિડેન્ટ મધુ સિંહ, પબ્લિક ઈમેજ ચેર કીર્તિ જોશી તથા ટ્રેઝરર શેહનાઝ ખંભાતી હાજર રહ્યા હતા.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *