આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા થયેલ વિકાસકાર્યોનો સંદેશો જન-જન સુધી પહોંચાડવાના ભાગરૂપે ‘સંપર્કથી સમર્થન’ અભિયાન અન્વયે ચરોતર યુનિવર્સિટી (ચાંગા કેમ્પસ) ખાતે કેળવણી મંડળ, ચારૂસેટના પ્રમુખ અને ભાજપ અગ્રણી વરિષ્ઠ નેતા શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (સુરેન્દ્રકાકા), માતૃસંસ્થા-CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, મંત્રી ડો. એમ. સી. પટેલ, સહમંત્રી અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, ટ્રસ્ટી દીપકભાઈ પટેલ સહિત માતૃસંસ્થા, કેળવણી મંડળ, યુનિવર્સિટી, CHRFના વિવિધ પદાધિકારીઓને ભાજપ સરકારની નીતિઓ અને વિકાસ કાર્યોથી રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા અવગત કરવામાં આવ્યા હતા.
ભાજપ સરકારની નીતિઓ અને વિકાસકાર્યોથી અવગત કરાવતા રાજ્ય શિક્ષણ મંત્રી
GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.
Related Posts
સુરક્ષા, સંકલ્પ અને સાહસનો સંગમ:પ્રજાસત્તાક પર્વ પૂર્વે ચેતક કમાન્ડોની જોવા મળી દિલધડક મોકડ્રીલ
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: એબીએનએસ: ૨૬ જાન્યુઆરીના રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક…
શહીદ દિન”: રાજ્યભરમાં બે મિનિટ મૌન થકી શહીદ વીરોને અપાશે શ્રદ્ધાંજલિ
તા. ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૧ કલાકે બે મિનિટ મૌન પાળવા નાગરિકોને અપીલ ગાંધીનગર,…
“સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ”ના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે આકર્ષક ઝાંખી
નવી દિલ્હી, સંજીવ રાજપૂત, એબીએનએસ: પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને…
જામનગર એરપોર્ટને CSI Round-II 2025માં દેશભરમાં ચોથો અને ગુજરાતમાં મળ્યો દ્વિતીય ક્રમ
જામનગર, સંજીવ રાજપૂત: એબીએનએસ: Airports Authority of India (AAI) દ્વારા સંચાલિત…
Indore Witnesses History: India’s Heaviest ‘Poshak’ Lehanga Launched at Swarnam Vastra Season-4
Indore, MP | January 21, 2026 — The "Cleanest City of India" turned…
દિલ્લીની રામકથામાં નવતર પ્રશિક્ષણ કેન્દ્ર “રામ”ના આરંભની ઉદ્ઘોષણા
રાજધાની દિલ્લીમાં મોરારીબાપુ દ્વારા ગવાઇ રહેલી રામકથા "માનસ સનાતન…
વ્યાસપીઠ જાગતી રહે અને જગતને જગાડતી રહે: મોરારિબાપુ
દિલ્હી 'માનસ સનાતન ધર્મ' કથામાં પંજાબ રાજ્યપાલ સહિતના મહાનુભાવોની…
કોસ્ટ ગાર્ડ કમાન્ડર (વેસ્ટર્ન સીબોર્ડ) તરીકેનો ચાર્જ સંભાળતા એમ.વી. પાઠક, પીટીએમ, ટીએમએ
મુંબઇ, સંજીવ રાજપૂત, એબીએનએસ: વધારાના ડિરેક્ટર જનરલ એમ.વી. પાઠક, પીટીએમ, ટીએમએ…
શંખેશ્વર તીર્થે જૈનાચાર્યની દીક્ષા તિથિએ ગૌશાળામાં ગાયોને લીલા શાકભાજી ખવડાવામાં આવ્યા
શંખેશ્વર, સંજીવ રાજપૂત: વઢિયાર પંથકમાં આવેલ શંખેશ્વર મહાતીર્થે ગ્રામ પંચાયત…
ધારી તાલુકાના નાના એવા ઝર ગામમાં આજે તા.16 જાન્યુઆરીએ સવાર ના અગીયાર કલાકે સરકારશ્રીની વિવિધ લક્ષી યોજનાઓ અને ગ્રાન્ટો માંથી અંદાજે અઢી કરોડના ગુણવતાયુકત વિકાસ કામોના લોકાર્પણ કરવામા આવ્યા..
ધારી તાલુકાના ઝર ગામના શિક્ષિત.. લોક સાહિત્યકાર.. બાહોશ,અને નીડર સરપંચ શ્રી…
















