આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા થયેલ વિકાસકાર્યોનો સંદેશો જન-જન સુધી પહોંચાડવાના ભાગરૂપે ‘સંપર્કથી સમર્થન’ અભિયાન અન્વયે ચરોતર યુનિવર્સિટી (ચાંગા કેમ્પસ) ખાતે કેળવણી મંડળ, ચારૂસેટના પ્રમુખ અને ભાજપ અગ્રણી વરિષ્ઠ નેતા શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (સુરેન્દ્રકાકા), માતૃસંસ્થા-CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, મંત્રી ડો. એમ. સી. પટેલ, સહમંત્રી અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, ટ્રસ્ટી દીપકભાઈ પટેલ સહિત માતૃસંસ્થા, કેળવણી મંડળ, યુનિવર્સિટી, CHRFના વિવિધ પદાધિકારીઓને ભાજપ સરકારની નીતિઓ અને વિકાસ કાર્યોથી રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા અવગત કરવામાં આવ્યા હતા.
ભાજપ સરકારની નીતિઓ અને વિકાસકાર્યોથી અવગત કરાવતા રાજ્ય શિક્ષણ મંત્રી
Related Posts
મોબાઈલ યુગમાં બાળકોએ શીખ્યા યોગ અને રમતના પાઠ..
જામનગર સત્યસાઈ નગર ખાતે બાળકો માટે ભવ્ય યોગ સમર કેમ્પનું કરાયું આયોજન.. જામનગર,…
સુપા (નવસારી) ની આંખની હોસ્પિટલ માટે જગદીશ ત્રિવેદીએ ચાર કરોડ રૂપિયા એકત્ર કર્યા
સુરત અને નવસારી પાસે આવેલા સુપા નામના ગામમાં શ્રી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર…
ધારી-ચલાલા-વિસાવદર મિશન બ્રોડગેજ
વ્યાજબી માંગ સાથે સહી ઝુંબેશ - આવેદનપત્ર આપવામાં આવશે જાગૃત નાગરિકોની અપીલ -…
સાવરકુંડલા તાલુકામાં વિકાસનો વેગ : ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે રૂ. ૭૫ લાખના ગ્રામ સચિવાલયોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામા આવ્યુ…
ગામ વિકાસને નવી દિશા : પિયાવા, જેજાદ અને વીરડી ગામે રૂ. ૭૫ લાખના પંચાયત ઘર…
અમરેલી: ગીર પુર્વમાં સિંહોના મોત વચ્ચે 12 વેટરનરી ડોક્ટરોએ આપ્યા રાજીનામા..
GPSC ક્લાસ- 2ના નવા ભરતી નિયમો સામે વિરોધ કર્યો વન વિભાગમાં એક મહિનાનો નોટિસ…
ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.
રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…
બે દિવસીય રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ અને સન્માન સમારોહ યોજાયો…
મહારાષ્ટ્રના વર્ધામાં નોંધાયેલ સંસ્થા બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા મધ્યપ્રદેશના…
UGVCL એ અંબાજી હોસ્પિટલને આધુનિક મેડિકલ સાધનો આપ્યા: CSR અંતર્ગત ડિજિટલ એક્સ-રે અને C-ARM મશીન ફાળવાયા
ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલને…
ઊંઝામાં ખોરાક – ઔષધ નિયમન તંત્ર ની મોટી કાર્યવાહી: કલર ભેળવેલી ૩,૫૪૮ કિ.ગ્રા વરિયાળી અને ૧૪૦ કિ.ગ્રા લીલા કલરનો રૂ.૩.૩૦ લાખનો જથ્થો જપ્ત
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ભેળસેળિયા તત્વો સામે આરોગ્ય રાજ્ય મંત્રી…
હાઈવે પર જોખમી રીતે ટ્રક ઊભી રાખનાર ચાલકને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ રંગેહાથ ઝડપ્યો: પોલીસ બોલાવી દંડ ફટકાર્યો
કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની…
















