આબુરોડ, સંજીવ રાજપૂત: વૈશ્વિક અધ્યાત્મક સંસ્થા દ્વારા અને વિધ માનવ સેવાના કાર્ય સાથે વૈજ્ઞાનિક અને વેસ્ટ વસ્તુ માંથી વીજળી ઉત્પન્ન નો કાર્ય પણ થઈ રહેલ છે જે એક સિદ્ધિ સ્વરૂપાતા નું ઉદાહરણ છે
બ્રહ્માકુમારી મીડિયા સયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર સંસ્થામાં ચાલતા અનેક કાર્યક્રમોમાં 140 દેશોથી દરરોજ લગભગ 17000 લોકો યોગા શિબિરમાં ભાગ લેવા આવે છે
જેથી નિયમિત સૂકો અને લીલો કચરો વધુ પડતો થવાની અહીં 60 એક કરમા તાપીતર સોલાર સબ સ્ટેશન પાસે સોલાર થર્મલ પાવર પ્લાન્ટેજ લીલા અને સૂકા કચરામાંથી વીજળી ઉત્પન્ન કરે છે જૈવિક ખાતર પણ મળે છે જેનો આરંભ કરવામાં આવેલ છે.
લીલા કચરાનો પીસીને જ્યુસ પ્રવાહી તૈયાર કરી તે માટે 350 ક્યુબિક બાયોગેસ તૈયાર કરવામાં આવે છે જેને વીજળી ઉત્પન્ન માં પરિવર્તન કરવામાં આવે છે નિયમિત 4000 લિટર લિક્વિડ ખાદ નીકળે છે
જેનાથી દરરોજ ૨૦૦ યુનિટ વીજળી તથા જયદીપ ખાતર ઉત્પન્ન કરવામાં આવે છે જે ભારતમાં અગ્નીમતા ધરાવતો પ્લાન્ટ સર્વને પ્રેરણા આપે છે અહીં દેશભરના અનેક રાજ્યનો અધિકારીઓ ટ્રેનિંગ લઈ કચરામાંથી ખાતર વીજળી ઉત્પન્ન પ્રેરણા લેવા આપી રહે છે તળેટી શાંતિવન પાછળ આવેલ સોલાર સબ સ્ટેશન સાથે આવેલ આ પાવર પ્લાન્ટને જોવા ગુજરાતના અનેક પર્યટકો પણ નિયમિત આવે છે