શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે ત્યારે અને ચૈત્રી પૂનમ અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્ત દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
આજે સવારે છ વાગે મંગલા આરતી કરવામાં આવી હતી અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલો થી શણગારવામાં આવ્યું હતું. આજે અંબાજી મંદિરમાં દૂરથી ભક્તો દર્શન કરવા આવ્યા હતા
અંબાજી પ્રહલાદ પૂજારી