રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
આષાઢી શુદ્ધ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિનો શ્રાવણ માસમાં દશામાંની મૂર્તિની સ્થાપના કરી ભાવ બક્તી પૂર્વક પૂજા અર્ચના આરતી ભજન કીર્તન અને ગરબા રાસ કરી ઉત્સાહ પૂર્વક દશા માતાજીના દસ દિવસના વર્ત કરવામાં આવતા હોય છે.આઠમ ના ગત રોજ દશામાની ૧૦૮ દીવડાની મહાઆરતી અને 56 ભોગનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો
સુરતના કડોદરા વિસ્તારમાં 64 જોગણી માતાના મંદિર સામે આવેલા પંચદેવી મંદિરમાં છેલ્લા ૨૫ વર્ષથી દશા માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી રહી છે. દર વર્ષ અલગ અલગ સ્વરૂપમાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે
આ વર્ષે દશા માતાજીને માતંગની સ્વરૂપમાં સ્થાપના કરવામાં આવી છે.આષાઢી શુદ્ધ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિનો શ્રાવણ માસમાં દશામાંની મૂર્તિની સ્થાપના કરી ભાવ બક્તી પૂર્વક પૂજા અર્ચના આરતી બજન કીર્તન અને ગરબા રાસ કરી ઉત્સાહ પૂર્વક દશા માતાજીના દસ દિવસના વર્ત કરવામાં આવતા હોય છે.
જેમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોની બીડ ઉબરાય રહી છે. આઠમના ગત રોજ ૧૦૮ દીવડાની મહાઆરતી અને 56 ભોગ મહા પ્રસાદી અર્પણ અર્પણ કરવામાં આવ્યું હતું.દશા માતાજી પાસે જે કોઈ પણ માનતા કે ઈચ્છા મનોકામની પૂરતી કરતી હોય છે.ભાવિક ભક્તો દર્શન નો લાભ લઈ આનંદ હર્ષથી નાચ ગાન કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે.માતાજી સર્વેનો કલ્યાણ કરે તેવી કામના કરવામાં આવે છે
આષાઢી શુદ્ધ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિનો શ્રાવણ માસમાં દશામાંની મૂર્તિની સ્થાપના કરી દસ દિવસના વર્ત કરવામાં આવે છે…
ખટોદરા વિસ્તારમાં ૬૪ જોગણી માતાના મંદિર પાસે આવેલી પંચદેવી મંદિરમાં કરવામાં આવી સ્થાપના..
છેલ્લા ૨૫ વર્ષથી દશા માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે.
ગત રોજ આઠમના દિવસે ૧૦૮ દીવડાની મહાઆરતી અને ૫૬ ભોગની મહાપ્રસાદી માતાજીને અર્પણ કરી હતી..