Latest

દસ્તાવેજમાં લોકોને પડતી મુશ્કેલી મામલે મંગળવારે સુરત એડવોકેટ બાર એસોસિએશનએ કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરી હતી.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.

             એસોસિએશનના પ્રમુખ રમેશ કોરાટે કહ્યું કે હવે ૭-૧૨, પ્લાન, બી.યુ. પરમીશન મરજિયાત રહેશે. કાયદા મંત્રીએ આ અંગે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. મુલાકાતામાં સ્ટેમ્પ ડયૂટી મુદ્દે પણ ચર્ચા થઈ હતી. હાલ એવી જોગવાઈ છે કે જો મિલકતની અગાઉની સ્ટેમ્પ ડયૂટી બાકી હોય તો દસ્તાવેજ થતા નથી. આ અંગે બે દિવસમાં અધિકારીઓ સાથે ચર્ચા કરાશે.ભ્રષ્ટાચારની ફરિયાદો છતાં સબ રજિસ્ટ્રારમાં કેમેરા નથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં કેમેરા લગાવાયા જ આવ્યા નથી. વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો થઈ હોવા છતાં કેમેરા કેમ નથી એ સવાલ ચર્ચાની એરણે છે. આ અંગે ઇન્સપેક્ટર જનરલ સવાણીએ કહ્યું કે હાલ માત્ર રેકર્ડ રૂમમાં કેમેરા છ.

દસ્તાવેજ નોંધણી માટે BU, પ્લાન રજૂ કરવા મરજિયાત..

મંત્રીએ મૌખિક આદેશ આપ્યા, લેખિતમાં આપ્યું નથી..

બારની રજૂઆત બાદ કાયદા મંત્રીની સ્પષ્ટતા..

દસ્તાવેજ બનાવનારા લોકો માટે સરળતા રહેવી જરૂરી..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *