Latest

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ૪૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓ એ ખુબ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આચાર્ય તરીકે રાઠોડ અમિત તથા બીજા વિદ્યાર્થીઓએ અદ્યાપક બની કલાસરૂમ મા શિક્ષણકાર્ય કરાવ્યું હતું.

પ્રિન્સિપાલ ડો.પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ એ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણન નુ રાષ્ટ્ર માટે યોગદાન,સમાજ મા શિક્ષક ની ભૂમિકા વિશે સમજાવ્યુ હતુ.ભાગ લીધેલ વિદ્યાર્થીઓને લન્ચબોક્ષ ગિફ્ટ માં આપવામાં આવ્યા હતા.મેનેજમેન્ટ ના પ્રતિનિધિ મંત્રી અતુલભાઇ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.કો.ઓ.ડો પારુલબેન સોની,પ્રા.સી.આર.પટેલ,ભારતી બેન દ્વારા સમગ્ર કાર્યક્રમ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ.જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શિક્ષણ કાર્ય કરાવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *