કૃષ્ણ સમયથી મેર મેરાયુ પરંપરા ચાલી આવી રહી છે દિવાળીના દિવસે આ વિધી યોજાય છે અંબાજી મંદિરમાં પણ આ વિધિ યોજાઈ
માતાજીની ગાદી થી મંદિરના ગર્ભગૃહ, અંબિકેશ્વર મહાદેવ, સિદ્ધિવિનાયક મંદિર અને બટુક ભૈરવ – બહુચર માં સમક્ષ મેર મેરાયુ લઈ જવાયું શેરડીના ફાંટા માંથી બનાવવામાં આવે છે
ત્યારબાદ આગળના ભાગે મશાલની જેમ પ્રગટાવવામાં આવે છે અંબાજી મંદિરમાં રંગબેરંગી રોશની જોવા મળી દિવાળીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા અલગ અલગ મંદિરોમાં મેર મેરાયુ પર ઘી ચઢાવવામાં આવે છે
અંબાજી પ્રહલાદ પૂજારી