Latest

ફિરોઝપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, ભાવનગર-ઉધમપુર એક્સપ્રેસ ટ્રેન જલંધર સિટી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે

ઉત્તર રેલવેના ફિરોઝપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન થઈને દોડતી ભાવનગર-ઉધમપુર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19107/19108) જલંધર સિટી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. ભાવનગર રેલ્વે મંડળના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
શોર્ટ ટર્મિનેટ ટ્રેનો

1. 11.09.2022 (રવિવાર) ના રોજ ભાવનગર ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 19107 ભાવનગર – ઉધમપુર એક્સપ્રેસ જલંધર સિટી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે એટલે કે આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી ઉપડીને જલંધર સિટી સ્ટેશન સુધી જશે.
2. ટ્રેન નંબર 19108 ઉધમપુર – ભાવનગર એક્સપ્રેસ 12.09.2022 (સોમવાર) ના રોજ જલંધર સિટી સ્ટેશનથી ઉપડશે એટલે કે આ ટ્રેન જલંધર સિટી સ્ટેશનથી ભાવનગર ટર્મિનસ સ્ટેશન સુધી જશે.

 

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *