જોશી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે ધામધૂમ થી ગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિ જી આગમન તેમજ પૂજા સવારે ગોઠવવામાં આવેલ ને ગણેશ ચતુર્થી થી 6 દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમો થયેલા હતા જેમાં પેહલા મહિલા સત્સંગ મંડળ ભાવનગર સત્સંગ ,
બીજા દિવસે ટ્રેક શો જેમાં જુદા જુદા ગાયક ગીતો થી મધુર આવાજ આપેલ,ત્રીજા દિવસે નાના મોટા વડીલો બાળકો બહેનો તરફ થી જુદા જુદા ડાન્સ તેમજ સ્કીલ પરફોર્મન્સ તેમજ જુદા જુદા દાદા ને આરતી માટે ની થાળી ઓ માટે નું ડેકોરેશન ની સ્પર્ધા રાખેલ હતી,
ચોથા દિવસે 56 ભોગ ની પ્રસાદી અને સાથે રાત્રે રામ દરબાર નું આયોજન કરેલ હતું પાંચ દિવસે રાસ ગરબા અને દાંડિયા રાસ ની રમજટ અને 6 દિવસે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ હતો ..
જેમાં રક્ત દાતા ઓ ને સર્વો ને ગિફ્ટ આપવામાં આવેલ હતી.ત્યારબાદ ગણપતિ જી વિસર્જન ઇકોફ્રેન્ડલી રીતે કરવામાં આવેલ હતું.જેમાં નાના થી લઇ મોટા સર્વ લોકો ભાગ લીધેલ હતો