Breaking NewsLatest

ગારીયાધાર તાલુકામા હોમગાર્ડઝ જવાન ભાવેશભાઈના પરિવાર ને ચેક અર્પણ

 

ગારીયાધાર તાલુકામા થોડા સમય અગાઉ ગારીયાધાર ના હોમગાર્ડ જવાન એવા ભાવેશભાઈ બાબુભાઇ બહાર ગામથી પોતાના ઘરે પરત ફરતા હતા . આ સમયે નોંધણ વદર વટયા બાદ તેમની બાઇક વચ્ચે રખડતું ઢોર આવ્યું હતું . જેના લીધે ભાવેશભાઈની બાઇક આ ઢોર સાથે અથડાઈ હતી . ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા .

સમગ્ર બાબતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૌત નીપજ્યું હતું . ત્યારબાદ પરિવારમાં શોકનો માહૌલ છવાયો હતો . જેને લઇને હોમગાર્ડઝ જવાન ના પરિવારને માનનીય ડીસ્ટીક્ટ કમાન્ડન્ટ શમ્ભુ સિંહ દ્વારા 1, 55.000 નો ચેક પરિવારને આપ્યો હતો .

 

આમ આ પ્રસંગે ભાવનગર જિલ્લા હોમગાર્ડ ના કમાન્ડેટ શંભુસિંહ સરવૈયા તેમજ ગારિયાધાર કમાન્ડેટ કિશોરભાઈ વાઢાળા તેમજ ગારિયાધાર હોમગાર્ડ ટિમ ઉપસ્થિત રહી સ્વં. ભાવેશભાઈ બાબુભાઇ મકવાણા ને કલ્યાણ નિધિ ફંડ માથી 1.55000 નો ચેક એમના પરિવાર ને અર્પણ કરેલ

રિપોર્ટ વિજય નથવાણી સાથે અજીમ કાસમાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *