બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં પાલનપુર તાલુકાના ગોળા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી કે. એમ. ગલસર સાહેબ ની બદલી ડીસા તાલુકાના નવા ભીલડી ગામે થતા ગામ લોકો દ્વારા વિદાય કાર્યક્રમ યોજાયો.
જેમાં ગામના સરપંચ શ્રી મૂળજીભાઈ શ્રીમાળી તથા પંચાયતના સદસ્યો ગામના આગેવાનો ધનરાજભાઈ ચૌધરી. રામજીભાઈ ચૌધરી, વિપુલભાઈ ચૌધરી, રણજીતસિંહ રાણા, આબાદ ખાન ઘોરી, પમાભાઈ ચૌહાણ, નરેશભાઈ પરમાર, હમિદભાઈ,અશોકભાઈ પરમાર વગેરે તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી તલાટી કમ મંત્રી સાહેબ શ્રી ને ભાવવિભોર વીદાય આપી
રિપોર્ટર અંબાજી પ્રહલાદ પૂજારી