bhavnagar

પાલીતાણા પીએનઆર શાહ મહિલા કોલેજની વિદ્યાર્થીની બેહાનો રનર્સ અપ બની પાલીતાણા તેમજ પાલીતાણા કોલેજનું નામ રોશન કર્યું

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આંતર કોલેજ કબડી બહેનોની સ્પર્ધા યોજાઈ હતી જેમાં ૧૩ કોલેજ ભાગ લીધો હતો

13 કોલેજના કુલ 99 ખેલાડી બહેનોએ કબડી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો

આ સ્પર્ધા ની ફાઇનલમાં મહારાણી નંદકુવરબા મહિલા કોલેજ ચેમ્પિયન બની હતી અને તેની સાથે પી એન આર શાહ મહિલા કોલેજ પાલીતાણા રનર્સઅપ બની હતી

જેમાં પાલીતાણા પીએનઆર શાહ મહિલા કોલેજની વિદ્યાર્થીનું રનર્સ અપ બનતા પાલીતાણા મહિલા કોલેજ ખાતે શિક્ષકો આચાર્યો તેમજ ટીમના કોચ ની સાથે પૂરી ટીમની વિદ્યાર્થી બહેનોમાં ખુશીની સાથે નેશનલ ગેમ સુધી આગળ વધવાની ઉત્તેજના જોવા મળી

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા બહેનોનું સન્માન કરાયું ભાવનગર, તા. ૧૯/૦૪/૨૦૨૬…

1 of 77

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *