Latest

ગ્રાહક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત ડીસ્ટ્રિકટ કો. ઓપરેટિવ બેંકએ ગ્રાહકોને વધુ માહિતી મળે અને ગ્રાહકોની સમસ્યાનો કે પ્રશ્નોના નિવારણ કે ઉકેલ લાવવામાં આવ્યા હતા ગ્રાહક સંમેલનમાં PAC મેમ્બર છોટુ ભાઈ પાટીલ,સુરત શહેર બાંધકામ સમિતિ ચેરમેન રોહિણી બેન પાટીલ,નગરસેવક હિના બેન કણસાગરા, પૂર્વ નગર સેવક સુરેશ કણસાગરા સહિત બેંક ના ગ્રાહક ઉપસ્થિત રહ્યા હતા.

સુરત ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટીવ બેંક
નરેશભાઈ પટેલ (ચેરમેન) તથા સંદીપભાઈ દેસાઈ (વાઈસ ચેરમેન)ના નેજા હેઠળ સને ૨૦૧૬ બાદ બેંકે મેળવેલી વિવિધ સિદ્ધિઓ આ સમય દરમ્યાન બેંકના કુલ બિઝોરામાં રૂા. ૪૬૬૦/- કરોડનો વધારો (૮૧), ડિપોઝીટમાં . ૩૪૦૬/- કરોડનો વધારો (૬%), એડવાન્સીસમાં રૂ।. ૧૨૫૩- કરોડનો વધારો (૯૬%) સી.ડી. રેશીયો ૩૩% (૧૧% નો વધારો), ચોખ્ખો નફો રૂ।. ૨૫ કરોડ (૧૨,૫૦ કરોડનો વધારો), ચોસ NPA ૨.૬૬% સુધી સીમીત

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

કુલ ગ્રાહક સંખ્યા ૧૨,૦૦,૯૧૩ (નવા ૫,૦૪,૮૧૯ ગ્રાહકોનો વધારો) -બેંકની ૪૪ નવી શાખા દ્વારા શાખા વિસ્તૃતિકરણ, કુલ ૧૧૧ શાખાનું વિસ્તૃત નેટવર્ક.બેંકની ૧૧૧

૪૦ શાખાઓ પોતાની માલિકીના મકાનમાં કાર્યરત કરી નીઅઘતન ગ્રીન બિલ્ડીંગ એવી રજીસ્ટર્ડ ઓફિસનું નિર્માણ તથા બેંકની ૨૨ શાખાના જુના જર્જરીત મકાનોનું રીનોવેશન કરી ગ્રાહકો માટે સુવિધાયુક્ત નવા મકાનોમાં શાખાની શરૂઆત કરી. ક્રી, માંગરોળ, બોધાન, માંડવી, કડોદ, મહુવા, ઉકાઈ, વરાડ, વલવાડા, સરભોણ, બાજીપુરા, વાલોડ અને નવયુગ શાખા માટે પોતાની માલિકીના મકાનો બનાવી ગ્રાહકો માટે ઉત્તમ સુવિધા પુરી પાડી.

બેંકની પોતાની કરન્સી ચેસ્ટ જે.પી. રોડ, સુરત ખાતે બનાવી કાર્યાન્વીત કરી તેમજ નાબાર્ડના ચીફ જનરલ  મેનેજરશ્રીના હસ્તે બારડોલી ખાતે રીજીયોનલ ઓફિસની શરૂઆત કરી. સુરત અને તાપી જીલ્લાના ૧૧ તાલુકાઓનીપછ શાખાઓને સીધી અને ત્વરીત સુવિધાઓની વ્યવસ્થા કરી.બેંકનું પોતાનું કાયમી ધોરણે ટ્રેનીંગ સેન્ટર ચાલુ કર્યુ અને બેંકના તમામ કર્મચારીઓને બેંકીંગના વિવિધ વિષયો ઉપર તાલીમ મળે તેવા આયોજન સાથે બર્ડ-લખનો અને વાનીકોમ-પુનાના સહયોગથી બેંકમાં જ On Location કુલ ૧૧૫ ATM મશીનનું ઈન્સ્ટોલેશન અને અંતરિયાળ ગામડાઓમાં Any Time Moneyનો વ્યાપ શરૂ કર્યો. ઓફસાઈટ ૨૦ ATM શરૂ કર્યાં. તમામ સુગર ફેક્ટરીઓમાં ATM Installation બાદ વધુ વ્યાપાર ધરાવતી સેવાટ્રેનીંગ્સ યોજવામાં સફળતા મેળવી.


મંડળીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તથા દૂધ મંડળીઓમાં off site ATM શરૂ કર્યા.સુમુલ કેમ્પસમાં આવેલ પટેલનગર શાખામાં કેશ ડિપોઝીટ માટે બે BNA મશીનનું ઈન્સ્ટોલેશન, બેંકની રજીસ્ટર્ડ
ઓફિસે પણ BNA મશીનની સુવિધા શરૂ કરી.બેંકની વ્યારા અને માંગરોળ શાખા સંલગ્ન બે ફરતી બેંક (મોબાઇલ વાન)ની શરૂઆત કરી કુલ ૪ મોબાઈલ વાન દ્વારા Financial Inclusion ને વેગ આપ્યો.ઝડપી ફંડ ટ્રાન્સફર કરવા માટે IMPS સુવિધાની ઉપલબ્ધિ (સમગ્ર ભારતમાં પ્રથમ જીલ્લા બેંક) તથા બેંકના ધંધાદારી ગ્રાહકોને કુલ ૩૯૪ POS મશીનનું વિતરણ,કિસાનોને શૂન્ય વ્યાજ દરે કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની નીતિ ચાલુ રાખી, ખેડૂતોના માર્ગદર્શન માટે નવા ૧૪ ફાયનાન્સિયલ લીટરસી સેન્ટરની સ્થાપના (કુલ ૧૪) જિલ્લા બેંકોને મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરવા માટે મંજુરી મેળવી ફંડોના ઇન્વેસ્ટમેન્ટ માટે નવો સ્રોત ખોલી સમગ્ર દેશની જીલ્લા બેંકોને નફાકારક રોકાણો માટેની દીશા આપી. પાકતી તારીખે ફીક્સ ડીપોઝીટ માટે ઓટો રીન્યુઅલની સુવિધા શરૂ કરી ગ્રાહકોને થતું વ્યાજ નુકશાન અટકાવ્યું.


ખાતેદારના નામ સાથે પર્સનલાઈઝડ ચેકબુકની સુવિધા શરૂ કરી.રીઝર્વ બેંક સાથે સતત સંપર્કમાં રહી નોટબંધી દરમ્યાન ગ્રાહકોને નિરંતર રોક્ડની ચુકવણી કરી ઉત્તમ ગ્રાહક સેવા પુરી પાડી. સીનીયર સીટીઝનોને સામાન્ય દર કરતાં ફિક્સમાં ૦.૭૫% વધારે વ્યાજદરની સવલત કરી વરીષ્ઠ નાગરીકો બચતમાંથી વધુને વધુ વળતર મેળવે તેવા ઉમદા આશયને સાર્થક કર્યો છે.

રજીસ્ટર્ડ ટ્રસ્ટો માટે સામાન્ય દર કરતાં ફીક્સમાં ૦.૨૫% વધારે વ્યાજદરની સવલત આપી.

ગ્રાહકોની સુવિધા માટે હાલ ૨૬ જેટલા ઈ-સ્ટેમ્પીંગ મશીનો દ્વારા ૨૬ શાખાઓમાં ઈ-સ્ટેમ્પીંગ શરૂ કર્યું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

1 of 569

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *