Latest

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા તાત્કાલિક જ પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે કામળિયાને આદેશ કર્યો હતો.પાંડેસરા પોલીસે માત્ર 24 કલાકમાંજ નિવારણ કરવામાં આવ્યું

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

બે દિવસ પહેલા જ સુરતના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા લોક સંવાદ કાર્યક્રમમાં સંતોષ સાહુ નામના વ્યક્તિ દ્વારા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પોતે વ્યાજખોરોના ચંગુલમાં ફસાયો હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા તાત્કાલિક જ પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે કામળિયાને આદેશ કર્યો હતો કે, સંતોષ સાહુને વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત કરાવી સરકારી યોજના હેઠળ લોન અપાવવામાં આવે.

ત્યારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ 48 કલાકમાં જ પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી હતી અને સંતોષ સાહુને વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત કરાવી પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના હેઠળ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પાંડેસરા જીઆઇડીસી બ્રાન્ચમાંથી 20 હજાર રૂપિયાની લોન અપાવવામાં આવી હતી.

બે દિવસ પહેલા જ સુરતના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા લોક સંવાદ કાર્યક્રમમાં સંતોષ સાહુ નામના વ્યક્તિ દ્વારા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પોતે વ્યાજખોરોના ચંગુલમાં ફસાયો હોવાનું જણાવ્યું હતું.મળતી વિગતો અનુસાર સંતોષ સાહુ કે જેની ઉંમર 42 વર્ષની છે અને તે પાંડેસરા આવાસ માં રહે છે અને પોતાના મકાનની રોડની સાઈડમાં ફ્રુટની લારી રાખી વેપાર ધંધો કરે છે.

જોકે સંતોષને કોરોનામાં આર્થિક ભીંસ આવી જતા અલગ અલગ વ્યાજેથી પૈસા આપનારા લોકો પાસેથી તેને વ્યાજેથી રૂપિયા લીધા હતા. ડાયરીના પૈસા લીધા હોવાના કારણે તેને વ્યાજ વધુ ભરવું પડતું હતું અને તેના અને તેના જ કારણે તે માનસિક તણાવમાં રહેતો હતો. રાજ્યના ગૃહ મંત્રી દ્વારા અલથાણ વિસ્તારમાં લારી ગલ્લાવાળાઓ સાથે લોક સંવાદ કરવામાં આવ્યો ત્યારે સંતોષ સાહુ દ્વારા ગૃહ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કે, તેને ડાયરીથી વ્યાજે પૈસા લીધા છે પરંતુ જો તે પોલીસની ફરિયાદ કરશે તો વ્યાજખોરો તેને જાનથી મારી નાખશે સંતોષની.

આ રજૂઆત સાંભળતા જ રાજ્ય ગૃહમંત્રી દ્વારા તાત્કાલિક જ પાંડેસરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન.કે. કામળિયાને સંતોષ સાહુને વ્યાજખોરિના ચંગુલમાંથી મુક્ત કરાવવાનું જણાવ્યું હતું. તેથી 24 જુલાઈ 2023 ના રોજ પોલીસ દ્વારા સંતોષ સાહુને બોલાવી તેની રજૂઆત સાંભળી માત્ર 48 કલાકમાં તેને વ્યાજખોરોના ચુંગુલમાંથી મુક્ત કરાવી તેને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત પાંડેસરા જીઆઇડીસીની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં સંતોષ સાહુના યોગ્ય પુરાવા રજૂ કરી.48 કલાકમાજ રૂપિયા 20,હાજરની લોન અપાવવામાં આવી હતી. લોન મેળવનાર સંતોષ સાહુએ રાજ્ય ગ્રહ મંત્રી હર્ષ સંઘવી તથા સુરત શહેર પોલીસ અને પાંડેસરા પોલિસ ઇન્સ્પેક્ટર એન.કે. કામળીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

બે દિવસ પહેલા જ સુરતના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા લોક સંવાદ કાર્યક્રમમાં.

સંતોષ સાહુ નામના વ્યક્તિ દ્વારા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પોતે વ્યાજખોરોના ચંગુલમાં ફસાયો હોવાનું જણાવ્યું હતું.

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા તાત્કાલિક જ પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે કામળિયાને આદેશ કર્યો હતો.

સંતોષ સાહુને વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત કરાવી સરકારી યોજના હેઠળ લોન અપાવવામાં આવે.

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ 48 કલાકમાં જ પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી હતી.

સંતોષ સાહુને વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત કરાવી.

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પાંડેસરા જીઆઇડીસી બ્રાન્ચમાંથી 20 હજાર રૂપિયાની લોન અપાવવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *