કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લા નું ઘરેણું અને સમગ્ર ગુજરાત ના અખબાર જગત નું રત્ન એવા બુજર્ગ વડીલ વરિષ્ઠ પદ્મશ્રી એવોર્ડ વિજેતા પત્રકાર દેવેન્દ્ર પટેલ નું આજે અરવલ્લી જિલ્લા ના જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી ધનસુરા ખાતે હતી તેમાં વિશેષ સન્માનિત કરવા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક અને સમગ્ર વહીવટી ટીમે પ્રજાસતાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી
તેમાં સન્માનિત કરતા અરવલ્લી જિલ્લા આંજણા ચૌધરી સમાજનુ ગૌરવ, ગુજરાતભરમાં જાણીતા કટાર લેખક અને વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલનું આજે પ્રજાસત્તાક દિને અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે સન્માન કરવામાં આવતા બંને જિલ્લામાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે જેમના સન્માન કરાયું તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન. ની વર્ષા ઠેર ઠેર થી કરવા માં આવી હતી