જામનગર, સંજીવ રાજપૂત: તા. 04/05/2025ના રોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર શાખાની આગામી સમય માટે પદાઘિકારીઓની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે ડો અવિનાશભાઈ ભટ્ટ, વાઈસ ચેરપર્શન તરીકે દિપાબેન સોની, ખજાનચી તરીકે કીરીટભાઈ શાહ, સેક્રેટરી તરીકે ડો. વિહારીભાઈ છાટબાર બિનહરીફ વિજેતા થયેલ છે. રેડ ક્રોસના તમામ સભ્યો દ્વારા સર્વેને અભિનંદન પાઠવ્યા છે. ચૂટણી અધિકારી તરીકે ડો. વિહારીભાઈ છાટબાર અને ભરતભાઇ દવેએ સુંદર કામગીરી કરેલ હતી.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના પદાધિકારીઓ ચૂંટાયા
Related Posts
છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત
ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…
સંતાલપુરના વારાહી ખાતે જત સમાજના સમૂહ લગ્નમાં કોમી એકતા: વાલ્મિકી થી લઈ બ્રાહ્મણ સુધી મુસ્લિમ સમાજની દીકરીઓને આશીર્વાદ આપવા પહોંચ્યા
પાટણ, એ.આર, એબીએનએસ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ પીએમ…
શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અને સ્થાનિક બહેનોના હસ્તે રૂ.૫.૩૮ કરોડ ખર્ચે કામરેજ ચાર રસ્તા પોલીસ ચોકીથી બાપા સીતારામ ચોક (કેનાલ રોડ) સુધીના ફોર લેન સી.સી. રોડ, ડીવાઇડર, પેવર બ્લોક તથા એક બાજુ પ્રીકાસ્ટ ગટરની કામગીરીના વિકાસકામનું ખાતમુહૂર્ત
આ વિકાસ કાર્યો કામરેજની પ્રગતિનું પથદર્શન છે - માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને…
જામનગર ખાતેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડતું જિલ્લા પુરવઠા વિભાગ
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ખાતેથી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં 16…
ગુણવત્તા યાત્રા અંતર્ગત જામનગર ફેક્ટરી અસોસિએશન ખાતે ઉદ્યોગકારો માટે વર્કશોપનું આયોજન કરાયું
જામનગર સંજીવ રાજપૂત: ગુજરાતની એમએસએમઈ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક…
શ્રી શિવાનંદ બાબાના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદી
દિલ્હી, એબીએનએસ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ સાધક અને કાશી નિવાસી શ્રી…
રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો
અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…
હારીજના બોરતવાડા ખાતે ગાય આધારિત કેસર કેરી ફાર્મની વૈજ્ઞાનિકો દ્વારા મુલાકાત લેવાઈ
પાટણ, એબીએનએસ: પાટણ જીલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ગામ ખાતે આવેલ કેસર કેરી…
સમી તાલુકાના અદગામ ખાતે 108ના કર્મઓની ઉમદા કામગીરી સામે આવી..
પાટણ, એ.આર. એબીએનએસ, પાટણ જીલ્લાના સમી તાલુકાના અદગામ ગામ ખાતે રહેતાં સગર્ભાબેન…
અમરેલીના માળીલા ગામના જશનું બાળપણ ફરી ધબકતું થયું !
જન્મજાત હૃદયના છિદ્રની બિમારીમાંથી મળી મુક્તિ : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય…