જામનગર, સંજીવ રાજપૂત: તા. 04/05/2025ના રોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર શાખાની આગામી સમય માટે પદાઘિકારીઓની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે ડો અવિનાશભાઈ ભટ્ટ, વાઈસ ચેરપર્શન તરીકે દિપાબેન સોની, ખજાનચી તરીકે કીરીટભાઈ શાહ, સેક્રેટરી તરીકે ડો. વિહારીભાઈ છાટબાર બિનહરીફ વિજેતા થયેલ છે. રેડ ક્રોસના તમામ સભ્યો દ્વારા સર્વેને અભિનંદન પાઠવ્યા છે. ચૂટણી અધિકારી તરીકે ડો. વિહારીભાઈ છાટબાર અને ભરતભાઇ દવેએ સુંદર કામગીરી કરેલ હતી.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના પદાધિકારીઓ ચૂંટાયા
Related Posts
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના…
રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા
એક મજાનો શેર છે જે અર્ચના ભટ્ટ પટેલને બખૂબી લાગુ પડે છે. "જલાવી જાતને જે…
બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: તરંગશક્તિ 2026 ના ભાગ રૂપે, ભાગ લેનારા દેશોના…
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડે “ડોન્ટ મિસ અ…
સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન
સિહોર જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર દ્વારા જાયન્ટ્સ વીકની ઉજવણી અંતર્ગત તા. 27…
અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત
અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ: દિવ્યાંગજનોના કલ્યાણ અને સશક્ત સમાજના નિર્માણ તરફ…
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા - નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી…
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગઈકાલે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહ પછી, ભારતીય…
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ મુકામે યોજાયો
તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ.…
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ
ઓખા, સંજીવ રાજપૂત, એબીએનએસ: કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્યાલય (ઉત્તર ગુજરાત) એ 19…
















