Crime

પીયાગો કંપનીની લોડીંગ છકડામાં ભંગારની આડમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી અંબાજી, બનાસકાંઠા પોલીસ.

શ્રી પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ તથા શ્રી પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઈસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના આધારે,

હેઠળ, શ્રી ડો.જે.જે.ગામીત, ઈન-ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક, દાંતા વિભાગ દાંતા નાઓના માર્ગદર્શન

શ્રી ડી.આર.પારગી, પો.ઈન્સ. અંબાજી પોલીસ સ્ટેશન નાઓની સાથે પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન ખાનગી બાતમી આધારે પીયાગો કંપનીની લોડીંગ છકડા રજી નં. GJ 06 AY 2972 માં ભંગારની આડમાં ભારતીય બનાવટનો પરપ્રાન્તીય વિદેશી દારૂ તથા બિયરની બોટલ નંગ- ૧૮૪ કિંમત રૂપિયા- ૪૨૬૧૨/- તથા પિયાગો કંપનીનો લોડીંગ છકડો જેનો આર.ટી.ઓ. રજી. નંબર- GJ 06 AY 2972 કિંમત રૂપિયા-૫૦,૦૦0/- મળી કુલ કિંમત રૂ.૯૨,૬૧૨/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડેલ છે. આરોપીનું નામ સરનામું : જગદીશભાઈ નાથાભાઈ જાતે- બજાણીયા ઉ.વ.૨૪ ધંધો.ભંગારનો વેપાર રહે- હડાદ અરવલ્લી શાળાની સામે તા.હડાદ જી.બનાસકાંઠા

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગત

(૧)ડી.આર.પારગી,પો.ઈન્સ.,અંબાજી

(૨)મયુરકુમાર, હેડ કોન્સ.,અંબાજી

(૩)રજનીશકુમાર,પો.કોન્સ., અંબાજી (૪)રાજેશકુમાર,પો.કોન્સ.,અંબાજી
(૫)બચુભાઈ,પો.કોન્સ.,અંબાજી (૬)રમેશભાઈ,પો.કોન્સ.,અંબાજી

રિપોર્ટર અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

1 of 41

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *