Latest

વલભીપુર શહેર માં ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો

આંતરરાષ્ટ્રીય હિન્દુ સમાજ દ્વારા પરમવંદનીય ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી વાઘા મહારાજ ની જગ્યા પાર્ટીવાડા માં થી ત્યારબાદ વલભીપુર ની અલગ અલગ ગલીશેરીઓ મોહલ્લા માં યુવાનો દ્વારા દહી હાંડી ફોડવામાં આવી હતી

આ શોભાયાત્રા નીકળી હતી વલભીપુર શહેરની શ્રીકૃષ્ણ પ્રેમી જનતાએ શ્રીકૃષ્ણના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને યુવાનો અને આયોજકો દ્વારા શોભા યાત્રામાં અલગ અલગ વેશભૂષાઓ રજૂ કરવામાં આવી હતી.

ખાસ કરીને નાના બાળકોને અલગ અલગ વેશભૂષાઓ ખૂબ જ ગમતી હોય છે અને વલભીપુર આખું ગામ શ્રી કૃષ્ણમય બન્યું હતું વલભીપુરની મુખ્ય બજારમાં થઈને આ શોભાયાત્રા ધીમે ધીમે આગળ જતી લોકોમાં અનેહેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

આયોજક આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના ભાવનગર જિલ્લા મહામંત્રી ભગતજી. અને શાંતિભાઈ આહીર .ભારેજેહમત ઉઠાવી હતી

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *