Latest

જાયન્ટ્સ ગ્રુપ ઓફ દિવ દ્વારા જાયન્ટ્સ વીક ૨૦૨૩ ઉજવણી કરવામાં આવી

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં જાયન્ટ્સ ગ્રુપ ઑફ દિવ દ્વારા જાયન્ટ્સ વીક ૨૦૨૩ ઉજવણી ના ભાગ રૂપે ત્રીજા દીવસે દિવ ની મેઈન બજાર મા આવેલ જાયન્ટ્સ નું ઠંડા પાણીનું પરબ કે જે ૨૦૧૫ મા સ્થાપિત કરાયેલ જેને નવીનીકરણ કરી ફરી પ્રજાને મંદીર ના પૂજારી, મસ્જિદ ના મોલવી અને ચર્ચ ના ફાધર એમ સર્વ ધર્મ સમભાવ ના હેતુ સાથે અર્પણ કરવામાં આવ્યું.

જેના પ્રોજેક્ટ ડાયરેક્ટર પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી કાદર ભાઈ અને કાઉન્સીલ ઑફિસર શ્રી આરીફ ભાઈ તથા હાજર રહેલા બોડી મેમ્બર્સ હતા. આ તકે જાયન્ટ્સ પ્રેસિડેન્ટ હેમાંશુભાઇ, કાઉન્સીલ ઓફીસર આરીફ ભાઈ ,એક્સ.કાઉન્સીલ ઓફીસર વિશ્વાસ ભાઈ,પાસ્ટ પ્રેસિડન્ટ નૂતનબેન,કાદર ભાઈ,આઈ. પી.પી.વિનયબેન વી. પી. વિનયભાઈ,ડી.એફ. રાજુભાઈ, તથા મેમ્બર્સ જેઠાભાઈ,ગોવિંદભાઇ વગેરે બહોળી સંખ્યા મા હાજર રહ્યાં.

રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન

અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં…

1 of 604

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *