Latest

જાયન્ટ્સ પરીવાર મોડાસા અને શ્રી લલીતાબા બી.એડ કોલેજ મોડાસા દ્વારા ગણપતિ વિસર્જન કાર્યક્રમ

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સમગ્ર ભારત મા ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે અંતર્ગત ગુજરાત રાજ્યનો અરવલ્લી જિલ્લો ગણપતિ મય બન્યો છે ત્યારે શ્રી લલિતાબા સોની બી.એડ. કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ દાદા ની સ્થાપન કરવામાં આવી હતી

તેનો આજે વિસર્જન કાર્યક્રમ મોડાસાની સેવાકીય સંસ્થા જાયન્ટ્સ પરિવાર મોડાસા (જાયન્ટ્સ મોડાસા, જાયન્ટ્સ સહિયર મોડાસા )અને શ્રી લલીતાબા સોની બી.એડ કોલેજ દ્વારા સંયુક્ત ગણપતિ બાપા ની આરતી ,મહાપ્રસાદ ત્યારબાદ વિસર્જન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

આકાર્યક્રમમાં જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ના વાઈસ ચેરમેન નિલેશ જોશી જાયન્ટ્સ મોડાસા પ્રમુખ પ્રવિણ પરમાર જાયન્ટ્સ સહિયર મોડાસા પ્રમુખ ચંદ્રિકાબેન દરજી મંત્રી બકુલાબેન વાઘેલા જાયન્ટ્સ પરિવારના સભ્યો ભાઈઓ બહેનો અને કોલેજ ના પ્રોફેસર સ્ટાફગણ કર્મચારી સ્ટાફ અને ખૂબ મોટી સંખ્યામાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ટ્રેડિશનલ ડ્રેસ, રાસ ગરબા સાથે જોડાયા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન

અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં…

1 of 604

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *