Latest

બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયાની ઉપસ્થિતમા ગઢડામા લોક દરબાર યોજાયો – આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડા નુ કરાયું સન્માન

 

વ્યાજખોરો લોકોને હેરાન પરેશાનને લઈને ડર વગર લોકોએ પોલીસ ને જાણ કરવા પોલીસ વડાએ કરી અપીલ

રાજય સરકાર દ્વારા વ્યાજખોરોના વિરોધમાં ઝુંબેશ શરૂ કરી છે જેના ભાગરૂપે બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયા ની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો. લોક દરબારમાં ડીવાયએસપી મહર્ષિ રાવલ, પીઆઈ વસાવા, પીએસઆઈ પંડયા સહિત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

ગઢડા પોલીસ મથકે યોજાયેલ લોક દરબારમાં ગઢડાના આગેવાનો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગઢડામા યોજાયેલ લોક દરબાર કાર્યક્રમ મા ગઢડાના નગરજનો અને આગેવાનો દ્વારા ગઢડા પોલીસની કામગીરી ને બિરદાવી હતી

રિપોર્ટ જયરાજ ડવ બોટાદ

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *