Latest

જુલાઈ મહિનામાં દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત વરસાદથી પૂરની વિકટ સ્થિતિના કારણે એર મુસાફરી કરનાર યાત્રીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

           મળતી માહિતી પ્રમાણે જુલાઈ મહિનામાં સુરત એરપોર્ટ પરથી ૧ લાખ ૧ હજાર  ૫૦૭ મુસાફરોએ અવર જવર કરી હતી જે પેકી  ૫૩ હજાર ૪૮૭  યાત્રીઓનું આગમન થયું હતું જ્યારે ૪૮ હજાર  ૨૦ મુસાફરોએ  પ્રસ્થાન કર્યું હતું.

જૂન મહીનાની સરખામણીમાં જુલાઈ મહિનામાં ૮ હજાર ૧૫૧ પેસેન્જરો ઘટયા છે જેની પાછળ મુખ્ય કારણ વરસાદ પણ છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે પુરના કારણે સંખ્યા ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભારે વરસાદ અને પૂરને પગલે એર-ટ્રાફિક પણ પ્રભાવિત થયો..

જૂલાઇમાં સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા ઘટી…

સુરત એરપોર્ટ પરથી ૧ લાખ ૧ હજાર  ૫૦૭ મુસાફરોએ અવર જવર કરી હતી..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *