Latest

ભિલોડા તાલુકા ના ખેરાડી તાલુકા પંચાયત સીટ ના મતદારો નો અભારદર્શન અને ધારાસભ્ય પી સી બરંડા નો સન્માન કાર્યક્રમ યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભિલોડા ના ખેરાડી ગામમાં ભિલોડા -મેઘરજ વિસ્તારના ધારાસભ્ય પી સી બરંડા નો ખેરાડી તાલુકા પંચાયત સીટ ના મતદારો એ ખોબલે ખોબલે જલવંત મત આપી વિજય બનાવી ભાજપ ના ધારાસભ્ય પી સી બરંડા દ્વારા લોકો નો આભાર દર્શન કાર્યક્રમ તેમજ તાલુકા પંચાયત સીટ દ્વારા ધારાસભ્ય નો સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

ત્યારે ખેરાડી ગામના વતની અને સાબરડેરી ના ડિરેકટર અને ભાજપના સહકારી આગેવાન જેશીંગભાઈ રામાભાઈ પટેલે ધારાસભ્ય ને સાલ તેમજ સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું તથા તાલુકા પંચાયતના સદસ્ય ધનજીભાઈ નિનામા દ્વારા સ્પેશિયલ ભારતીય જનતા પાર્ટી નો ખેસ બનાવડાવ્યો હતો તેનાથી અને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું

આ પ્રસંગે નાંદોજ જિલ્લા પંચાયત સીટ ના અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય નિલાબેન મોડિયા, ભિલોડા ભાજપના પ્રમુખ કાંતિભાઈ પટેલ રામનગર ના બીજેપી કાર્યકર્તા સંકેત પટેલ સહિત ના હોદ્દેદારો એ સન્માન કર્યું હતું

ધારાસભ્ય પી સી બરંડા એ ખેરાડી તાલુકા પંચાયત સીટ ના મતદારો નો આભાર વ્યક્ત કરી તેમના પ્રશ્નો માટે રાજ્ય સરકાર માં રજુઆત કરી યોગ્ય ન્યાય અપાવવા માટે હરહમેંશા તૈયાર રહીશ ના આશ્વાસન આપ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ સાબરડેરી ના ડિરેકટર અને ભાજપના અગ્રણી જેશીંગભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *