Latest

કચ્છ આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપની વાર્ષિક મિટિંગ યોજાઈ

 

કચ્છના ટપ્પર ગામે પૃથ્વી ફાર્મ ખાતે આહીર સમાજ વૈચારીક ક્રાંતિ,કચ્છ જિલ્લાની વાર્ષિક મીટીંગ મળી આહીર સમાજ વૈચારીક ક્રાંતિ ગ્રુપના સ્થાપક અને એડમીન પી.આઈ. રામભાઇ રામ અને ASVK કોર કમિટી ગુજરાતના માર્ગદર્શક બાબુભાઈ ધમાભાઈ ડાંગરના અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવી જેમાં અત્યાર સુધીમાં ગ્રુપ દ્વારા કરાયેલ કામગીરી અને ભવિષ્યના સમાજલક્ષી કાર્યો,નીતિઓ,વિવિધ ક્ષેત્રોને લગતા કામો,ગ્રુપ દ્વારા વ્યવસ્થાત્રંત વગેરે વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી

આ પ્રસંગે ASVK ગ્રુપના જામનગર જિલ્લાના કન્વીનર રમેશભાઈ રાવલિયા અને કચ્છ જિલ્લા કન્વીનર હરિભાઈ આહીર, કચ્છ જિલ્લા માર્ગદર્શક ખેતાભાઇ બવા,કચ્છ પ્રભારી ક્રિષ્નાભાઈ કોઠીવાર,જિલ્લા સહ કન્વીનર દિપ વિરડા,કચ્છ આહીર યુવક મંડળ પ્રમુખ ઘેલાભાઈ વરચંદ,આહીર યુવા અગ્રણી હરિભાઈ જરૂ,હાજાભાઈ આહીર અને કચ્છ ગ્રુપના જુદા જુદા તાલુકાના કન્વીનરો અને સહ કન્વીનરો,ભચાઉ ના દીપકભાઈ છાંગા,ધનજીભાઈ આહીર, રાણાભાઈ આહીર,કરસનભાઈ ઢીલા,ભુજના ભરતભાઈ આહીર, રમેશભાઈ,રાપરના સરપંચ ખેંગારભાઇ આહીર,લાલજીભાઈ આહીર ગાંધીધામના શંભુભાઈ કાનગડ,પપ્પુભાઈ અવાડિયા, આદિપુરના બાબુભાઈ (સેજાભાઈ) સવાભાઈ ડાંગર,ઉમેશભાઈ મ્યાત્રા, અંજાર શહેરના આશિષભાઈ વાણિયા,મહેશભાઈ ડાંગર,શંભુભાઈ વિરડા,મુન્દ્રા અને ભિમાસરના શંભુભાઈ ગોગરા,સંદીપભાઈ ગોગરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

1 of 569

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *