ભૈરવપરા વિસ્તારમાં વચ્ચોવચ ઘર પાસે આવેલ અહજાળું દૂર કરાવી દેવા સરકાર પાસે માંગ કરવામાં આવી
લખતર ભૈરવપરામાં વચ્ચોવચ કાંટાની વાડ સાથે અહજાળી જગ્યા આવેલી છે અહજાળી જગ્યા પાસે આવેલ રહેણાંકના ઘર માલિકો બકરી પાળી ઘરનું ગુજરાન ચલાવે છે ભૈરવપરા વિસ્તારમાં નાનજીભાઈ પાંચાભાઈની બકરી તેમના વાડામાં બાંધેલી હતી
ત્યારે નાનજીભાઈના ઘરના સદસ્યોના જણાવ્યા પ્રમાણે કાંટા વાળી અહજાળી જગ્યામાંથી અજાણ્યું ઝેરી જનાવર આવી તેમની બકરીને કરડી જતા બકરી મૃત્યુ પામી હતી આથી તેમના કુટુંબની વિદ્યાર્થીનિએ તેના ભાઈ બહેન ઝેરી જનવરનો ભોગ બને તેપહેલા તેમના વિસ્તારમાંથી કાંટાની વાડ સાથેનું અહજાળું દૂર કરાવી આપવા સરકાર પાસે માંગ કરવામાં આવી હતી
રિપોર્ટર વિજય જોષી લખતર