માં એટલે બાળક ને નવ મહિના સુધી પોતાના પેટ માં પોષણ આપી ને ઉછેર કરી નવ મહિના બાદ પૃથ્વી ઉપર ની દુનિયા માં આગમન થાય છે ત્યાર બાદ બાળક ને દુનિયા ની ખબર નથી પણ એક માં જ છે નવ મહિના ઉપરાંત બે વર્ષ સુધી માં બાળક ને પોતાના સ્તનપાન થી દુધ નું પોષણ આપી પછી દુનિયા માં આગમન થાય છે
સાથે બાળક ના જન્મ પછી વર્ષો થી પરંપરાગત ગરૂતી પણ પિવડામાં આવે એમાં એવુ મહત્વ હોઈ છે પપ્પા અથવા દાદી, દાદા અથવા ઘરના કોઈ પણ સભ્ય દ્વારા પિવડવામાં આવે છે
પછી બાળક દિવસ ને દિવસ દુનિયા માં દરેક દિવસ માં ની છત્રછાયા હેઠળ ઉછેર માં જ કરે છે બાળક ના જીવન ડગલે ને પગલે માં જ બાળક ને આગળ લાવવા મહત્વ ની ભુમિકા હોઈ છે નાનપણ માં માતા તરફથી બાળક ને કોઈ પણ ખામી નો રહે એ માટે માં દરેક વસ્તુ ની કાળજી રાખે છે માં ને માં માતા મમ્મી અને બા પણ પણ કહી એ છીએ બાળક જેમ જેમ દુનિયા માં આગળ વધે ભણતર સાથે ગણતર અને દરેક બાબત માં માતા ની ખુબ અગત્ય ની ભુમિકા અને માર્ગદર્શન આપવામાં આવે છે
માં બાળક ને પોતાના નામ કરતા કોઈ પણ હુલામણું નામ અથવા બેટા કહે તો બાળક માટે શેર લોઈ થી વધુ હોઈ છે એટલે તો કહેવત છે ને “મા તે મા બીજા બધાં વગડા ના વા” માં માટે જેટલું લખી શકાય એટલું ઓછું છે જીવન આ એક એવુ વ્યક્તિ છે જેનું રૂણ કોઈ દિવસ નહી ચુકવી શકીએ “જનની ની જોડ સખી નહી જડે રે રોલ” જિંદગી માં બધું મળશે માં જેવો પ્રેમ લાગણી કે હુફ તમને કોઈ નહી આપી શકે કેમ કે માં એક એવું સ્વરૂપ છે
જેને તમને આ પ્રુથ્વી આ દુનિયા આ જગત દેખાડ્યું પણ મિત્રો કોઈ દિવસ માં સામે નો થતાં જિંદગી માં બધા ને જે કંઈ પણ કેસો ચાલશે પણ માં એક એવુ વ્યક્તિ છે જેને તમારી દરેક પણ ચિંતા કરતું રહે મારો દિકરો શું કરતો હશે ક્યાં હસે તે ટાઈમ સર પોતાનુ કામ કરતો હસે ટાઈમ સર જમતો હસે કે મારી જેમ કોઈ ને સરખું જમાડતું હસે કે નહિ દરેક વાત નું ધ્યાન રાખે છે
ખોટે રસ્તે તો નથી માં માતા મમ્મી ને દરેક સમયે તમારી ચિંતા કરતી રહે પોતાના જીવન ખુબ ખુબ આગળ વધે એવા આશીર્વાદ દરેક દિવસે ને દિવસે આપે દુનિયા દરેક માં આ એક દિકરા તરફથી માં મમ્મી પ્રત્યે ની લાગણી છે માં એ ચિંતા રહતી કદાચ દિકરા ના લગ્ન થઈ જાય તો પણ માં પોતાની દરેક ભુમિકા ભજવે છે જગત માં માતા મમ્મી નું ઋણ કોઈ દિવસ કોઈ દિકરો નહી ચુકવી શકે
એટલે દુનિયા દરેક દિકરા ને એક જ વિનતી જગત માં ને તરછોડ તા નહી માં માતા મમ્મી ને કોઈ પણ જાત ની દુઃખ થાય એવું નહિ કરતા માં માતા મમ્મી દરેક બાળક ને કોઈ પણ રીતે ખીજાય કે બેચાર કડવા વેણ કહે તો માં છે માં નું ખોટું નો લગાડાય માં તો માં છે માં ની છત્ર છાયા હેઠળ રેવું એક સોભાગ્ય છે એટલે માં માતા ની દરેક વાત માની આશીર્વાદ મેળવી જીવન માં આગળ વધવું
માં તો માં આપડા સારા માટે જ કહે માં કેશે ખરી કેવા નહી દે એ આ માં
જીવન માં એક એવું વ્યકિત છે જેની પછી તેમની માં ને આપડે નાની માં કહીએ છીએ
એક દિકરા વતી જગત ની દરેક માતા માં અને મમ્મી આ લેખ અર્પણ અને સાથે દરેક દિકરા એ આ લેખ વાંચી માં માતા મમ્મી પ્રત્યે પ્રેમ લાગણી અને હુફ અનુભવી આશીર્વાદ મેળવી જીવન માં આગળ વધતા રહીએ
અભિષેક પારેખ
જય માં