Latest

ગારિયાધાર તાલુકામા મામલતદાર નો રિટાયરમેન્ટ કાર્યક્રમ યોજાયો

પૂર્વ ધારાસભ્ય, ધારાસભ્ય સહિત હાજર રહ્યા ગારિયાધાર તાલુકામા મામલતદાર તરીકે ફરજ બજાવતા અને નગરપાલિકાની બોડી પુરી થતા વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતા આર એસ લાવડીયાની વયનિવૃત થતા વિદાય સમારંભ યોજાયો હતો . જેમાં ગારિયાધાર તાલુકામા વિવિધ અધિકારીઓ એ હાજરી આપી હતી .

આ તકે ઉપસ્થિત વિવિધ અધિકારીઓ જેમાં વિશેષ અતિથિ તરીકે
પ્રાંત અધિકારી ,TDOસતિષભાઈ પટેલ,મોરબી પી એસ આઈ જયસવત સાહેબ,MLA સુધીરભાઈવાઘાણી અને પૂર્વ ધારાસભ્ય અને ભાડીકો બેન્ક ચેરમેન કેશુભાઈ નાકરાણી હાજર રહયા હતા . આ તકે ઉપસ્થિત તમામ તાલુકા જિલ્લા હોદ્દેદારો એ મામલતદાર તરીકે અને નગરપાલિકાના વહીવટી અધિકારી તરીકે કરેલી વિવિધ વિકાસની અને લોકોને ઉપયોગી કામગીરીઓને બિરદાવી હતી .

આ તકે ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી અને પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી દ્વારા મામલતદાર લોક ઉપયોગી વિવિધ કામગીરીઓની ચર્ચાઓ કરી હતી . જેમાં મામલતદાર દ્વારા વિધવા બહેનો માટે કાઢેલા વિધવા પેશંનના કાર્ડ, ગારિયાધાર નગરપાલિકા ને નવી ઓળખ સમો લોગો ગારિયાધાર ના સંત વાલમપીરના નામનો બનવડાવ્યો, આ ઉપરાંત ગારિયાધાર ની ત્રણેય બાજુ ગેટ ,ગાર્ડન સહિત કોમ્યુનિટી હોલના કાર્યો બિરદાવ્યા હતા

રિપોર્ટર મહેશ ગોધાણી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *