Latest

ઓલ ઈન્ડિયા એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટ ના વડા મનિંદરજીત સિંગ બીટા અંબાજી મંદિર ના દર્શન કર્યા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે ત્યારે આ મંદિરમાં દેશ વિદેશમાંથી માતાજીના ભક્તો દર્શન કરવા આવે છે ત્યારે માતાજીના ભક્તોની સાથે સાથે વીઆઈપી લોકો પણ માતાજીના દર્શન કરવા આવે છે

ત્યારે રવિવારે સાંજે આરતીમાં ઓલ ઈન્ડિયા એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટ ના વડા મનિંદરજીત સિંગ બીટા અંબાજી મંદિર ના દર્શન કર્યા હતા. ઝેડ કેટેગરીમાં સુરક્ષા ધરાવતા અધિકારી સાથે મોટો કાફલો પણ જોડાયો હતો.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *