Latest

કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવિયા એ ભાવનગરની ડીવાઈન હોસ્પિટલ ખાતે સ્કિન અને લેઝર સેન્ટર નું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રીશ્રી ડો.મનસુખ માંડવિયા એ ભાવનગરની ડીવાઈન હોસ્પિટલ ખાતે સ્કિન અને લેઝર સેન્ટર નું લોકાર્પણ કર્યું હતું.

આ તકે કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સુવિધાઓનું નિદર્શન કર્યું હતું તેમજ ડીવાઈન હોસ્પિટલના ડો. જયદીપભાઈ પરમારને શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં મેયરશ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી રાજુભાઇ રાબડીયા, શહેર ભા.જ.પ. પ્રમુખશ્રી અભયભાઈ ચૌહાણ, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *