Latest

‘મારી માટી, મારો દેશ’ – માટીને નમન, વીરોને વંદન

મહુવા તાલુકાનાં કરમદિયા ગામનાં શહિદ આર્મી સિગ્નલમેન દેવાભાઇ પરમારને વીરાંજલી આપતા શિલાફલકનું અનાવરણ

ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાની કરમદિયા પ્રાથમિક શાળા ખાતે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત શહિદ આર્મી સિગ્નલમેન દેવાભાઇ હાજાભાઇ પરમારની વિરાંજલી આપતી તખ્તી અનાવરણનો  કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વિર શહિદ દેવાભાઇ પરમારનાં પરિવારજનોનાં હસ્તે શિલાફલકનું અનાવરણ કરાવ્યા બાદ તેમના પરીવારજનોને શાલ તથા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમ અંતર્ગત શાળાનાં બાળકો દ્વારા “દેવાભાઇ અમર રહો”, “જય જવાન, જય કિસાન” નાં નારાઓની સાથે ગામમાં રેલી કાઢવામાં આવી હતી.

આ તકે મહુવાનાં પ્રાંત અધિકારીશ્રી કુસુમ પ્રજાપતિ, મહુવા તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતનાં પદાધિકારીશ્રી- અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *